ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામ માં શ્રી અંબાજી તથા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી અંબાજી અને ઉમિયા માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની ભવ્ય રમઝટ બોલાવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષ ઉલ્લાસ સાથે ઝુમી ઉઠે છે, પણ આ વર્ષે આ કોરોના મહામારી ને લીધે આ સંપૂર્ણ કાર્યક્રમ જે છે તે મોકૂફ રાખવામાં આવેલ છે, માત્ર માતાજીની આરતી પૂજા જ કરવામાં આવે છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ ની સંપૂર્ણ વિગત ગામના શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી, તેમના જણાવ્યા અનુસાર ગામના સરપંચ શ્રી અનિલભાઈ પટેલ ની અથાગ મહેનત બાદ આ સુંદર મંદિર મંદિર નિર્માણ પામ્યુ છે અને 24.10.2007 ના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને આ મંદિરમાં માતાજીનાં બેસણા કરાવવામાં આવ્યા હતા.

તો આવો નવરાત્રીની આઠમના રોજ દર્શન કરીએ મોખાસણ ગામ ના છે અંબાજી તથા ઉમિયા માતાજીના.

જુઓ સંપૂર્ણ એપિસોડ

 

શ્રી અંબાજી ઉમિયામાં મંદિર મોખાસણ કલોલ ગાંધીનગર દ્વારા આયોજિત નવરાત્રિ નિમિત્તે માતાજીના દિવ્ય દર્શન 2020

Shree Ambaji Umiya Mata Mandir mokhasan Kalol Gandhinagar arranged Divya Darshan on Navratri 2020

શ્રી અંબાજી ઉમિયામાં મંદિર મોખાસણ, મોખાસણ, કલોલ, ગાંધીનગર, Shree Ambaji Umiya Mata Mandir mokhasan, mokhasan, Kalol, Gandhinagar, divyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *