ગાંધીનગર જિલ્લાના રાયસણમા શ્રી લીંબોજ માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ રમણીય અને ભક્તિમય છે, જ્યાં શ્રી લીંબોજ માતાજી ખૂબ જ દિવ્ય અને અદ્ભુત પ્રતિમા મા બિરાજમાન છે, આ મંદિરનો ઈતિહાસ ૯૦૦ વર્ષ જૂનો છે, જ્યાં અહીં ૯૦૦ વર્ષથી માતાજીનાં બેસણા છે, મંદિર પરિસરમાં 900 વર્ષ જૂની વરખડી પણ આવેલી છે જ્યાં એમ કહેવાય છે કે શ્રી ગોગા મહારાજ સાક્ષાત બિરાજમાન છે, પરિસરમાં શ્રી સાબરેશ્વર મહાદેવજીનું પણ સુંદર મંદીર આવેલુ છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ની સાથે સાથે ઘણી બધી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે અને એટલે જ પરિસરમાં છાત્રાલય, ભોજનશાળા તથા ધર્મશાળાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ અને પરિસરમાં ચાલતી સંપૂર્ણ શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓ ની માહિતી શ્રી લીંબોજ માતાજી સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી લીલાભાઈ દેસાઈ તથા શ્રી સહદેવભાઈ દેસાઈ અને શ્રી અમિતભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નવલી નવરાત્રીના છઠ્ઠા દિવસે કરીએ રાયસણ ના શ્રી લીંબોજ માતાજી ના દર્શન

જુઓ સંપૂર્ણ એપિસોડ 👇👇👇👇

 

શ્રી લિંબોજ માતાજી સેવા ટ્રસ્ટ, રાયસણ, ગાંધીનગર દ્રારા આયોજીત
નવરાત્રિ નિમિત્તે શ્રી લિંબોજ માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦

Shri Limboj Mataji Seva Trust raysan Gandhinagar arrange Divya Darshan on Navratri 2020

શ્રી લિંબોજ માતાજી સેવા ટ્રસ્ટ રાયસણ, રાયસણ, ગાંધીનગર, શ્રી લિંબોજ માતાજી મંદીર રાયસણ, Shri Limboj Mataji Seva Trust raysan, Raysan, Shree Limboj Mataji Mandir Raysan, Gandhinagar, divyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed