સમગ્ર દેશમાં જ્યારે નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના પરઢોલ ગામમાં, જ્યાં અહીંયા શ્રી મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જયાં શ્રી મહાકાળી માતાજી ખુબ જ દિવ્ય પ્રતિમા બિરાજમાન છે, મંદિરની સ્થાપના દશેરાના દિવસે 2016 ની સાલમાં કરવામાં આવી હતી, ત્યારે ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં સમસ્ત ગામના ભોજન સમારંભની સાથે-સાથે યજ્ઞ મહોત્સવ પણ યોજાયો હતો, અને સાથે સાથે ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી ગમન સાંથલ દ્વારા ભવ્યાતિભવ્ય રાસ ગરબા યોજાયા હતા, જેમાં સમસ્ત ગામ ની સાથે આજુબાજુના ગામો પણ જોડાયા હતા.

મંદિર દ્વારા દર વર્ષે ભવ્યાતી ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ પણ યોજવામાં આવે છે પણ આ કોરોના મહામારી ને લીધે સરકાર શ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે આ સમસ્ત કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવેલ છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના સરપંચ શ્રી શંભુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નવરાત્રીના પ્રથમ નોરતે કરીએ દર્શન પરઢોલ ગામ ના શ્રી મહાકાળી માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ

 

શ્રી મહાકાળી માતાજી મંદિર પરઢોલ, દસકોઈ, અમદાવાદ, નવરાત્રી 2020, દિવ્ય દર્શન, પરઢોલ, Shree Mahakali mataji mandir pardhol, pardhol, Ahmedabad, Navratri 2020, Divya Darshan, daskroi, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, ગુજરાતના મંદિરો,

શ્રી મહાકાળી માતાજી મંદીર, પરઢોલ, તા. દસક્રોઈ, જી. અમદાવાદ દ્રારા આયોજીત
નવરાત્રી નિમિતે માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Mahakali Mataji Mandir pardhol daskroi Ahmedabad arranged Divya Darshan on occasion of Navratri 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed