તાલુકા જીલ્લા મહેસાણાના સાલડી ગામમા શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં ભગવાન શ્રી ભોળાનાથ સ્વયંભૂ જ્યોતિર્લિંગ માં બિરાજમાન છે, મંદિર દ્વારા વાર્ષિક ઘણા બધા ઉત્સવ યોજવામાં આવતા હોય છે, જેમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નો અનેરો મહિમા છે, શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંયા ભવ્યથી ભવ્ય લોકમેળો ભરાય છે અને ભગવાનના દર્શન કરવા માટે તથા મેળાનો લાહવો લેવા માટે આજુબાજુના ગામના લાખો લોકો ઉમટી પડે છે. આ વર્ષે કોરોનાની મહામારી ને કારણે આ મેળો મોકુફ રાખવામા આવેલો છે, અને તેથી જ મહાદેવજી ના ભક્તો તથા અમારા વાહલા દર્શક મિત્રો ઘરે બેઠા લાઈવ દર્શન થઈ શકે તે માટેનું આયોજન ઓનલાઇન ગુજરાત ન્યુઝ તરફથી કરવામાં આવ્યુ છે.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા વિગત મંદિરના દાતાશ્રી શ્રી વિજયભાઈ પટેલ, શ્રી પીંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ, સાલડી ના પ્રમુખ શ્રી કિર્તીભાઈ પટેલ, સાલડી ગામના માજી સરપંચ શ્રી પ્રવીણભાઈ પટેલ તથા મેનેજર શ્રી વાસુદેવભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ અને દર્શન કરો સાલડીના પીંપળેશ્વર મહાદેવજીના

 

શ્રી પીંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ, સાલડી તા. જી. મહેસાણા આયોજીત
પવિત્ર શ્રાવણ માસના સોમવારે સ્વયંભુ શ્રી પીંપળેશ્વર દાદાના શુભ દર્શન ૨૦૨૦

Shree Pimpleshwar Mahadev Seva Mandal Trust Saldi Mahesana arranged
Darshan of Shravan Maas Somvar 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *