મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમા શ્રી નિલકંઠેશ્વર મહાદેવજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિરના પરિસરમા શ્રી શીતળા માતાજી, શ્રી બળીયાદેવજી, શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી હનુમાનજી, શ્રી ભૈરવદાદાનો ધુણો તથા જીવંત સમાધીઓ આવેલી છે.

મંદિર દ્વારા દરેક ધાર્મિક ઉત્સવો ખુબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામા આવે છે, એજ રીતે શ્રાવણ મહિનાના સોમવાર તથા શીતળા સાતમનો પણ અનેરો મહિમા છે. શીતળા સાતમના દિવસે અહીં મેળો ભરાય છે, જેમાં સમસ્ત ગ્રામજનો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે, પણ કોરોના સંકટ ને કારણે મેળો મોકૂફ રાખવામા આવ્યો છે, એ જ માટે ઓનલાઇન ગુજરાત ન્યુઝ લઈને આવ્યા છે ઘેર બેઠા લાઈવ દર્શન ઝુલાસણ ગામના શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદીર તથા શ્રી શીતળા માતાજીના

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી શ્રી દશરથગીરી ગોસ્વામી, શ્રી અજયગીરી ગોસ્વામી, શ્રી રાજુભાઇ પંડ્યા તથા શ્રી મભુજી ડાભી દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી નિલકંઠેશ્વર મહાદેવ તથા શીતળા માઁ, ઝુલાસણ આયોજીત શ્રાવણી સોમવાર તથા શીતળા સાતમ દર્શન.

Shree Nilkantheshwar Mahadev Tatha Shitla Maa Jhulasan Arranged Shravan Somvar and Shitla Satam Darshan 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *