મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ડરણ ગામમા ખટાણા પરિવારનુ શ્રી ગોગા મહારાજનુ સુંદર મંદીર આવેલુ છે, મંદીર દ્રારા અનેક ધાર્મિક ઉત્સવો વર્ષ દરમ્યાન ઉજવવામા આવે છે, એ જ રીતે આ વર્ષે પણ નાગ પાંચમ ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, ૨૫૧ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદના વિતરણનુ આયોજન કરાયુ હતુ, જેમા કોરોના મહામારીને લીધે ખુબ જ ઓછી સંખ્યામા લોકો હાજર રહ્યાં હતા અને ઉત્સવની ઉજવણી કરી હતી.
મંદીર વિષેની સંપુર્ણ માહીતી મંદીરના સેવક શ્રી મહેન્દ્રભાઈ રબારી દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ.

 

શ્રી ગોગા મહારાજ મંદીર, ડરણ, તા. કડી, જી. મહેસાણા દ્રારા આયોજીત
નાગ પાંચમ મહોત્સવ ૨૦૨૦

Shree Goga Maharaj Mandir Daran, Kadi, Mahesana Arranged Naag Panchami Utsav 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed