અમદાવાદના નવરંગપુરામા આવેલ પંચાલ સત્સંગ મંડળ દ્રારા છેલ્લા ૭૦ વર્ષથી ડાકોર પગપાળા સંઘનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ વર્ષે પણ સંઘનુ આયોજન કરવામા આવ્યુ છે, જેમા સેંકડો પદયાત્રિકો જોડાયા હતા. સંઘ ની સંપૂર્ણ માહિતી શ્રી દીપકભાઈ પંચાલ તથા અન્ય પદયાત્રિકો દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ

પંચાલ સત્સંગ મંડળ, નવરંગપુરા, અમદાવાદ દ્રારા આયોજીત
ડાકોર પગપાળા સંઘ ૨૦૨૦

Panchal Satsang Mandal Navrangpura Ahmedabad arranged Dakor Pagpala Sangh 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *