ખેડા જીલ્લાના મહેમદાબાદ શહેરમા પંચમુખી હનુમાનજીનુ સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રીમદ ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે કથા ૨૯.૦૨.૨૦૨૦ થી શરુ થઇને ૦૬.૦૩.૨૦૨૦ સુધી યોજાયી હતી, જેમા રાષ્ટ્રીય સંત પરમ પુજ્ય શ્રી ચિન્મયાનંદ બાપુ દ્રારા ભવ્ય કથા રસપાન કરાવવામા આવ્યુ હતુ, જેમા હજારો શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા હતા.
જુઓ સંપુર્ણ એપિસોડ.
શ્રી પંચમુખી હનુમાન સેવા સમિતિ મહેમદાબાદ દ્વારા આયોજિત
શ્રીમદ ભાગવત કથા તથા પરાયણ ૨૦૨૦
Shree Panchmukhi Hanuman Seva Samiti Mahemdabad Arranged Shreemad Bhagvad Katha Tatha Parayan 2020
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir#Gujarat ke Mandir.
#OnlineGujaratNews#GujaratNewsPlease subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
,