મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકામા સાંથલ ગામ આવેલુ છે, જયાં શ્રી અંબાજી માતાજીનુ સુંદર અને ભવ્ય મંદીર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૬ થી લઇને ૨૮.૦૨.૨૦૨૦ સુધી યોજાયો હતો, જેમા શ્રી અંબાજી, શ્રી ઉમિયા તથા શ્રી ગાયત્રી માતાજીની દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામા આવી હતી. જેની સંપુર્ણ વિગત ગામના સરપંચ શ્રી રમેશભાઈ પટેલ તથા ગામના અન્ય અગ્રણીઓ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

શ્રી અંબાજી માતા સંસ્થાન તથા સાંથલ ગામના સર્વે ગ્રામજનો દ્રારા આયોજિત
શ્રી અંબાજી માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૬.૦૨.૨૦૨૦

Shree Ambaji Mata Sansthan Tatha Samast Santhal Gramjano arranged Shree Ambaji Mataji Pran Pratishtha Mahotsav 2020

 

#ગુજરાત ના નવા મંદીર ૨૦૨૦
#Gujarat na nava Mandir 2020
#Gujarat ke Naye Mandir.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *