અમદાવાદ નજીક કોબા સર્કલના સુઘડ ફાર્મ ખાતે શ્રીમદ્દ વલ્લભાચાર્ય સેવા સંઘ દ્રારા પુજ્ય શ્રી જયદેવલાલજી મહોદયના સાનિધ્યમા ચાંદખેડાના ગોકુલધામમા બિરાજતા શ્રી ગોવર્ધનનાથનો ફૂલફાગ મનોરથ તથા રસિયાગાનનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા શ્રી મનીષભાઈ જોશી અને કીર્તનવૃંદ તથા પરમ પુજ્ય શ્રી નમામી રાજા દ્રારા ભવ્ય રસિયાગાનની રમઝટ બોલાવવામા આવી હતી, જેમા સેંકડો વૈષ્ણવો ઝૂમી ઉઠ્યા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી જયદેવલાલજી મહોદય તથા શ્રી કાંતિભાઈ દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
શ્રીમદ્દવલ્લભાચાર્ય સેવા સંઘ દ્રારા આયોજીત
ચાંદખેડા ગોકુલધામમા બિરાજતા શ્રી ગોવર્ધનનાથનો ફૂલફાગ મનોરથ તથા રસિયાગાન
Shreemad Vallabhacharya Seva Sangh Fulfag Manoranjan & Rasiyagaan of Shree Govardhannath of GokulDham Chandkheda 19.02.2020
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.