મહેસાણા જીલ્લાના વિજાપુર શહેરમા શ્રી લિંબચ માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ, વિજાપુર દ્રારા મંદીર ૩૭મા ભવ્ય પાટોત્સવની ઉજવણી આજરોજ મહાસુદ અગિયારસને તારીખ ૦૫.૦૨.૨૦૨૦ના રોજ રાખવામા આવેલ હતી, જેમા માતાજીની પૂજાવિધી, હવન, મહાપ્રસાદ, સન્માન સમારંભ તથા મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યું હતુ, જે સંપુર્ણ પ્રસંગનુ લાઈવ પ્રસારણ વર્લ્ડવાઈડ ઈન્ટરનેટ ન્યુઝ મીડિયા “ઓનલાઈન ગુજરાત ન્યુઝ” પર કરવામા આવ્યુ હતુ.

તો આવો મેળવીએ માહીતી શ્રી લિંબચ માતાજીના મંદીરની તથા નિહાળીએ સંપુર્ણ કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ.

Part 1

Part 2

www.onlinegujaratnews.co.in તથા

http //youtube.com/OnlineGujaratNews

તો સબ્સક્રાઇબ કરો યુટ્યુબ પર ઓનલાઈન ગુજરાત ન્યુઝ

Shree Soster Juth Nayee Samaj Vijapur Arranged 37th Patotsav of Shree Limbach Dham 05.02.2020

શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ દ્રારા આયોજીત શ્રી લિંબચ ધામ, વિજાપુરનો ભવ્ય ૩૭મો પાટોત્સવ ૦૫.૦૨.૨૦૨૦

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

One thought on “વિજાપુરના લીંબચ ધામ ખાતે યોજાયો માતાજીનો ૩૭મો ભવ્ય પાટોત્સવ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed