સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા ૨૭ માં ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, કાર્યક્રમમા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલવાઇ હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનો તથા દાતાશ્રી ઓ નું સ્વાગત સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો નવયુગલોને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ દ્રારા આયોજીત
૨૭ મો ભવ્ય સમુહ લગ્નોત્સવ ૨૦૨૦

Shree Baavan Gol Kadva Patidar Samaj Arranged 27th Bhavya Samuh Lagnotsav 31.01.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *