Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ઇશ્વરપુરા (બદપુરા) ગામે યોજાયો વણકર સમાજનો ૧૧મો સમૂહ લગ્નોત્સવ - online gujarat news

ગાંધીનગર જીલ્લાના ઇશ્વરપુરા (બદપુરા) ગામે શ્રી બેતાલિસ ગોળ વણકર સમાજ દ્રારા ભવ્ય ૧૧મા સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૧૮ દીકરીઓએ પ્રભુતામા પગલા માંડ્યા હતા, જેમા સંતો મહંતો તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, અને નવયુગલોને આશિષ આપવા હજારોની સંખ્યામા લોકો જોડાયા હતા.

સંપુર્ણ કાર્યક્રમ ની વિગત સંસ્થાના શ્રી મોહનભાઇ પરમાર તથા શ્રી વિઠ્ઠલભાઇ લેઉવા દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *