નિકોલ ગામના શ્રી બળિયાદેવજી મંદિરે યોજાયો ભવ્ય નવચંડી યજ્ઞ.
અમદાવાદના નિકોલ ગામમા ૩૦૦ વર્ષનુ પ્રાચિન અને ઐતિહાસિક એવુ શ્રી બળિયાદેવજી મહારાજનુ સુંદર મંદીર આવેલુ છે, મંદીરના ટ્રસ્ટી મંડળ દ્રારા નવચંડી યજ્ઞનુ હાલ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સવારે ભવ્ય શોભાયાત્રા તથા સમસ્ત દિવસ દરમ્યાન નવચંડી યજ્ઞ યોજાયો હતો, સાંજે યજ્ઞ પુર્ણાહુરતિ બાદ મહાઆરતી પછી મહાપ્રસાદનુ આયોજન કરાયુ હતુ, જેમા સેંકડો લોકો જોડાયા હતા.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત નિકોલ ગામના રહીશો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
પ્રાચિન બળિયાદેવજી મંદીર, નિકોલ ગામ, અમદાવાદ દ્રારા આયોજીત
નવચંડી યજ્ઞ મહોત્સવ ૨૦૨૦
Shree Baliyadevji Mandir Nikol Gaam Arranged Navchandi Yagn 2020
Shree Baliyadev Mandir Nikol, Nikol Gaam, Ahmedabad, Navchandi Yagn
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.