કડી શહેરમાં યોજાયો રોહિત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સંત શિરોમણી રોહિદાસ સેવા ટ્રસ્ટ, કુંડાળ દ્વારા ભવ્ય દ્રિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. જેમને દાતાશ્રીઓ દ્વારા સુંદર કરિયાવર આપવામાં આવ્યું હતુ, સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં લગ્ન વિધિ બાદ આમંત્રિત મહેમાનો તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી, ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા શ્રી રાકેશ બારોટ અને કાજલ મહેરીયા દ્વારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં હજારો લોકો ઝુમી ઉઠયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી કારોબારી સભ્યશ્રી ગીરીશ ભાઈ પરમાર, બિપીનચંદ્ર પરમાર, કનુભાઈ ચૌહાણ તથા અમૃતભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ.

 

સંત શિરોમણી રોહિદાસ સેવા ટ્રસ્ટ, કુંડાળ દ્રારા આયોજીત
દ્રિતિય સમૂહ લગ્નોત્સવ ૨૦૨૦

Sant Shiromani Rohidas Seva Trust Kundal Arranged 2nd Samuh Lagnotsav 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *