ગુનમા ગામે ઉજવાયો શ્રી ઇન્ટરનેશનલ મેલડી માતાજીનો જન્મ દિવસ

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામા ગુનમા ગામ આવેલુ છે, ગામમા શ્રી ગોગા મેલડી ધામ નામનુ સુંદર મંદીર આવેલુ છે, જે શ્રી ઇન્ટરનેશનલ મેલડી તરીકે પ્રખ્યાત છે અને જયાં માતાજી ભવ્ય લીમડા નીચે બિરાજમાન છે, માતાજીના બેસણા ૧૫.૦૧.૨૦૧૪ ના રોજ કરવામા આવેલ હોવાથી, આજે માતાજીના જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરવામા આવી હતી. જેમા સમસ્ત સેવક પરિવારે હાજરી આપી હતી.

મંદિરે દર રવિવારે અન્નક્ષેત્ર ચલાવવામા આવે છે, જેમા સમસ્ત ગામના બાળકો પ્રસાદ ગ્રહણ કરે છે, એના સિવાય દર વૈશાખ સુદ બીજ ના દિવસે ભવ્ય પાટોત્સવ, નાગ પાંચમ તથા લાભ પાંચમનો પણ ઉત્સવ ઉજવવામા આવે છે.

મંદીર વિશેની સંપુર્ણ વિગત તથા કાર્યક્રમની માહીતી માતાજીના સેવક શ્રી બટુકસિંહ ભૂવાજી દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

શ્રી ગોગા – મેલડી ધામ, ગુનમા, તા. માણસા, જી. ગાંધીનગર દ્રારા આયોજીત
શ્રી ઇન્ટરનેશનલ મેલડી માતાજીના જન્મ દિવસની ઉજવણી ૧૫.૦૧.૨૦૨૦

Shree Goga Meldi Dham Gunma Ta Mansa Dist Gandhinagar arranged Birthday celebration of Shree International Meldi 15.01.2020

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *