ચાંદખેડા ગામમા પધાર્યો માઁ ઉમિયાનો દિવ્ય રથ.
અમદાવાદના ચાંદખેડા ગામમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દિવ્ય રથનુ આગમન થયુ હતુ, જેનુ ભવ્યાતિભવ્ય સ્વાગતમા સમસ્ત કડવા પાટીદાર સમાજ, ચાંદખેડા ગામ દ્રારા કરવામા આવ્યુ હતુ,
જેમા સવારે રથનુ આગમન થયુ હતુ તથા સાંજે સમાજના સર્વે ભાઇઓ બહેનો દ્વારા મહાપ્રસાદ લેવામા આવ્યો હતો, ત્યારબાદ રાત્રે ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી સાગર પટેલ દ્રારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી, જેમા હજારો લોકો ઝૂમી ઉઠ્યા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ચાંદખેડાના શ્રી ચેતન પટેલ દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ.
સમસ્ત કડવા પાટીદાર સમાજ, ચાંદખેડા, અમદાવાદ દ્રારા આયોજીત
વિશ્વ ઉમિયા ” દિવ્ય રથ ” નુ ભવ્ય સ્વાગત ૦૮.૦૧.૨૦૨૦
Samast Kadva Patidar Samaj Chandkheda Arranged Grand reception of Divya Rath of Vishw Umiya Foundation 08.01.2020
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
Jay umiya