અમદાવાદમાં ઉજવાયો હરિયાણા વાળા શ્રી દેવસર માતાજીનો ભવ્ય દ્વિતીય વાર્ષિક ઉત્સવ…

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં માં દેવસર પરિવાર, અમદાવાદ દ્વારા દ્વિતીય વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, શ્રી દેવસર માતાજીનું મૂળ સ્થાન હરિયાણા રાજ્યમાં ભીવાણી જિલ્લામાં આવેલું છે, શ્રી દેવસર માતાજીના અમદાવાદ સ્થિત ભક્તો દ્વારા જે ભવ્ય વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમા માતાજીના મંગલ પાઠ તથા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત તથા સમસ્ત દેશમાંથી માતાજીના ભાવિક ભક્તો વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હતા. શ્રી દેવ માતાજી નું સંગઠન અમદાવાદ તથા એની એની બહારથી પણ લોકો જોડાય તે માટે દેશવ્યાપી સંગઠન ની પણ રચના કરવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *