અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામે યોજાયો શિવ ગોરક્ષનાથની જગ્યાનો ભવ્ય ભુમી પૂજન તથા ખાત મુહૂર્ત સમારોહ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન નિર્મિત શિવ ગોરક્ષનાથની જગ્યાના ભુમી પૂજન તથા ખાતમુહૂર્ત સમારોહનુ આજે ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા દેશ વિદેશથી મોટા મોટા સંતો પધાર્યા હતા, જેમનુ ભવ્યાતિભવ્ય સ્વાગત વિધી તથા સામૈયાનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ સંતોના વરદ હસ્તે ધર્મ ધજાનુ આરોહણ, યજ્ઞ પ્રારંભ અને ભવ્ય સંતવાણી યોજાઈ હતી, જેમા હજારો લોકો જોડાયા હતા.

સમગ્ર માહીતી યોગીજી શ્રી બાલકનાથજી બાપુ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન, જીવાપુરા- દેત્રોજ નવનિર્મિત
શિવ ગોરક્ષનાથ ની જગ્યા નું ભૂમિ પૂજન તથા ખાતમુહૂર્ત સમારોહ ૦૬.૧૨.૨૦૧૯

Devbhumi Ramandham Seva Sansthan Jivapura Detroj Arranged Bhumi Pujan Tatha Khat Muhurt Samaroh of Shiv Gorakshnath Jagya 06.12.19

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *