શ્રી લીમ્બચ માતા સેવા ટ્રસ્ટ ગોઝારીયા દ્વારા આયોજિત
સાંસ્કૃતિક હોલ ઉદ્ઘાટન તથા જ્ઞાતિ નાત ગંગા દર્શન ૨૦/૧૧/૨૦૧૯

Shree Limbachmata Seva Trust Gozariya arranged Inauguration of Sanskruti Hall and Gyati Darshan 20.11.2019

મહેસાણા જીલ્લાના ગોઝારિયા શહેરમા ભવ્ય શ્રી લીમ્બચ માતાજીનુ મંદીર આવેલુ છે, મંદીરની સ્થાપના આજથી ૧૫ વર્ષ પહેલા કરવામા આવી હતી, મંદીર દ્રારા દર વર્ષે ભવ્ય પાટોત્સવ તથા ઉજાણીનુ આયોજન કરવામા આવે છે, મંદીરમા દાતાશ્રીઓના સહયોગથી ભવ્ય સાંસ્કૃતિક હૉલ તથા ઓફીસના ઉદ્ઘાટનના કાર્યક્રમનુ હાલ આયોજન કરવામા આવ્યુ હતુ, જેના ભાગ રૂપે ૧૯ તારીખે ભવ્ય લોક ડાયરો તથા ૨૦ તારીખના રોજ સવારે ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક હોલનુ ઉદ્ઘાટન, નાત ગંગાનુ સ્વાગતવિધી તથા ભવ્ય સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

શ્રી લિમ્બચ માતા સેવા ટ્રસ્ટની આયોજક સમિતિ દ્રારા ભવ્ય અને સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્રારા સાંસ્કૃતિક હોલનુ ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ, જેમા હજારોની સંખ્યામા સમાજ બંધુઓ હાજર રહ્યાં હતાં.

જુઓ સંપુર્ણ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *