શ્રી કળહર માતાજી મંદીર, પારસા, તા. માણસા દ્રારા આયોજીત
ભવ્ય દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Kalhar Mataji Mandir Parsa Ta. Mansa arranged Diwali Garba Mahotsav 2019

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામ માં અનેક સુંદર મંદિરો આવેલા છે, જેમાં ભવ્યાતિભવ્ય શ્રી કળહર માતાજીનું મંદિર પણ આવેલું છે, ગામના લોકોમા કળહર માતાજીનુ અનોખુ મહત્વ છે, અને ખુબ જ આસ્થાનુ પ્રતીક છે, મંદિર ૧૫૦ વર્ષ જૂનું અને પૌરાણિક છે અને તે મંદિરનો જીર્ણોદ્ધાર 2016ની સાલમાં મહા સુદ તેરસના દિવસે કરવામાં આવ્યો હતો, તે દિવસે ભવ્યાતી ભવ્ય પાટોત્સવ પણ ઉજવણી કરવામાં આવે છે, હાલ માતાજીના મંદિરે ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દિવાળીના દિવસથી શરૂઆત થઈ ને લાભપાંચમના દિવસે ગરબો વળવામાં આવ્યો હતો, દિવાળી ગરબા મહોત્સવ દરમિયાન રોજ ગરમાગરમ ચા નાસ્તા સાથે, સુંદર મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ખેલૈયાઓ રોજ ઝુમી ઉઠતા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના સરપંચ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ વીડિયો

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *