શ્રી રાંગળી માતાજી, શબ્દલપુરા ધોળાકુવા દ્વારા આયોજિત
દિવાળી ગરબા મહોત્સવ તથા ભવ્ય પારંપરિક લોકમેળો ૨૦૧૯

Shree Rangali Mataji Shabdalpura Dholakuva arranged Diwali Garba Mahotsav and People Fair 2019

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં શબ્દલપુરા ધોળાકુવા ગામ આવેલું છે, ગામ મા પ્રસિદ્ધ શ્રી રાંગળી માતાજીનું મંદિર આવેલું છે, આ મંદિર ખૂબ જ સુંદર અને ભવ્ય છે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર માતાજી સ્વયંભૂ આ સ્થળે પ્રગટ થયેલા છે, આ મંદિર ઘણા માઈ ભક્તો માટે ખૂબ જ શ્રદ્ધા નું અને આસ્થાનું કેન્દ્ર છે, મંદિર દ્વારા વર્ષો જૂની પારંપરિક રીતે દિવાળી નિમિત્તે ગરબા મહોત્સવ તથા ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, તે કાર્યક્રમને અનુલક્ષીને આખા ગામને સુંદર રોશનીથી શણગારવામાં આવે છે, જેમાં માતાજીના દર્શન કરવા માટે જિલ્લા તથા ગુજરાત ભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે.
મંદિર ની સંપૂર્ણ વિગત તથા કાર્યક્રમની માહિતી, ગામના સ્થાનિક લોકો દ્રારા આપવામા આવી હતી.

મંદીર અને મંદીર પરિસરના દર્શન તથા સંપુર્ણ માહીતી માટે જુઓ વિડિઓ.

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed