સર્વ સમાજ મિત્ર મંડળ અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી તરકુલ્હી દેવી નો હવન પૂજન ૦૮.૧૦.૨૦૧૯

Sarv Samaj Mitra Mandal Ahmedabad arranged Havan Pujan of Shree Tarkulhi Devi 08.10.2019

અમદાવાદના બાપુનગર વિસ્તારમા ઉત્તરપ્રદેશના ગોરખપુરવાળા શ્રી તરકુલ્હી દેવીનુ મંદીર આવેલુ છે,

મંદીર દ્રારા નવરાત્રી મહોત્સવ 2019નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા નવરાત્રીના રવિવારના ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ તથા આજરોજ દશેરા નિમિતે હવન પૂજન કરવામા આવ્યુ હતુ, જેમા દેવીના સેંકડો ભક્તો જોડાયા હતા, હવન બાદ માતાજીના ભવ્ય ભંડારાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આવો નિહાળીએ સંપુર્ણ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *