Shree Rameshji V Thakor (President – Royal Kshatriya Thakor Sena) arrange 12th Patotsav of Dashama Mandir Bavla Ahmedabad 07.08.2019

 

શ્રી રમેશજી વી. ઠાકોર (અધ્યક્ષ – રોયલ ક્ષત્રિય ઠાકોર સેના) આયોજીત
દશામાઁ મંદીર, બાવળાનો ૧૨મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદ જીલ્લાના બાવળામા શ્રી દશામાંનુ સુંદર મંદીર આવેલુ છે જેના ૧૨મા પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેનુ તમામ આયોજન શ્રી રમેશજી વી. ઠાકોર કે રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ પણ છે, તેઓના દ્રારા કરવામા આવી હતી.

પાટોત્સવ દરમ્યાન નવચંડી યજ્ઞ તથા શોભાયાત્રાનુ સુંદર આયોજન કરાયુ હતુ.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed