શ્રી સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ મંદીર
ન્યુ રાણીપ, અમદાવાદ

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા માણકી સર્કલ નજીક શ્રી સ્વામીનારાયણ ભગવાનનુ મંદીર આવેલુ છે, જયાં શ્રી કષ્ટભંજન દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી છે.
તારીખ ૩૧.૦૫.૨૦૧૯ થી ૦૪.૦૫.૨૦૧૯ સુધી પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ ચાલ્યો હતો, જેમા હજારો ભક્તો જોડાયા હતા.
સાળંગપુર કષ્ટભંજન દેવની આબેહૂબ પ્રતિકૃતિ અહિયા સ્થાપિત કરવામાં આવી છે, જેના દર્શન નો લહાવો ત્યાંના દરેક ભાવિક ભક્તો લે છે.
સ્વામિનારાયણ મંદીર તથા કષ્ટભંજન દેવના દર્શન માટે જુઓ વિડિઓ.

 

Shree Swaminarayan Mandir New Ranip Ahmedabad

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *