મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમા ૨૧ થી ૨૩.૦૫.૧૯ ના રોજ શ્રી લાખેશ્વર મહાદેવના પરિવારનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમા હજારો ભાવિક ભક્તો જોડાયા હતા, સમસ્ત ગામ તથા આયોજક સમિતી તરફથી ખૂબજ ભવ્ય અને સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સર્વે ગામજનો સાથે મળીને જાતી ભેદભાવ રાખ્યા વીના સર્વે પ્રસંગ પૂરો પાડીને સામાજિક સમરસતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

#LakheshwarMahadev
#Undhai





 

શ્રી લાખેશ્વર મહાદેવ પરિવાર, ઊંઢાઈ, તા. વડનગર દ્રારા આયોજીત
શ્રી લાખેશ્વર મહાદેવ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઊંઢાઈ ગામ, તા. વડનગર, જી. મહેસાણ

સમસ્ત ઊંઢાઈ ગામ તા. વડનગર જી. મહેસાણા દ્રારા આયોજીત
શ્રી લાખેશ્વર મહાદેવ પરિવારનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઊંઢાઈ ગામ, તા. વડનગર, જી. મહેસાણા

 

Shree Lakheshwar Mahadev Parivar Undhai, Ta. Vadnagar Dist Mehsana arranged Shree Lakheshwar Mahadev Murti Pran Pratishtha Mahotsav 2019

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed