Tag: Shree Umiya Mataji Mandir

બાયડ : તેનપુર ગામ ખાતે યોજાયો શ્રી રામ પરિવાર તથા ઉમિયા માતાજીના નવીન મંદિરોનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામ ખાતે શ્રી રામ પરિવાર તથા ઉમિયા માતાજીના નવીન મંદિરો નિર્માણ થયા છે, જેનો દિવ્ય…

કલોલ : નારદીપુરના સ્વામીશ્રી ૧૦૮ શ્રી અખંડાનંદ પરમહંસ સન્યાસ આશ્રમ ખાતે ગુરુગાદીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પંચકુંડી મહારુદ્ર યજ્ઞનુ આયોજન

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે મેઈન રોડ ઉપર સ્વામી શ્રી ૧૦૮ શ્રી અખંડાનંદ પરમહંસ સન્યાસ આશ્રમ આવેલો છે,…

માણસા : ચરાડાના પાટીદાર પરિવાર દ્વારા નવીન પાટીદાર સંકુલ નુ ઉદ્ઘાટન તથા શ્રી ઉમિયા માતાજીના નવીન મંદિરના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે 18 કરોડના ખર્ચે શ્રી પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય પાટીદાર સંકુલ નિર્માણ કરવામાં આવ્યું…

ગાંધીનગર : ડભોડા ગામ ખાતે નવનિર્મિત શ્રી ઉમિયા ધામ મંદિરના દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજઇ…

સાણંદ : ભાવનપુર ગામ ખાતે ઝાલા મકવાણા (ઠાકોર) પરિવાર દ્વારા યોજાયો કુળદેવી શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ભાવનપુર ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, ગામના સમસ્ત ઝાલા મકવાણા…

આણંદ : બોરસદ ચોકડી નજીક આવેલા ઉમા ભવનમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમિયા માતાજી તથા શિવ મંદિરના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક આવેલા ઉમા ભવનના સંકુલમા સુંદર શ્રી ઉમિયા માતાજી તથા શિવ મંદિર નિર્માણ પામ્યા છે, જેનો…

કડી : ચંદનપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ની ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી શુભારંભ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદનપુરા ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી રામજી મંદિરની સાથો સાથ…

Shree Uttar Gujarat Baar Gaam Kadva Patidar Samaj Ahmedabad arranged Shree Umiya Mataji Mandir Bhavya Pran Pratishtha Mahotsav at Uvarsad 06.12.2019

ગાંધીનગર નજીકના ઉવારસદ મુકામે ઉજવાયો ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગાંધીનગરના ઉવારસદ મુકામે શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર…