કલોલ : પલિયડ ગામ ખાતે શ્રી ઉમા બહુચર દેવસ્થાનના નિર્માણના લાભાર્થે યોજાયો લોકસાહિત્યકાર શ્રી માયાભકઇ આહીરનો ભવ્યાતિભવ્ય લોકડાયરો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામ ખાતે શ્રી ઉમા બહુચર દેવસ્થાનના નિર્માણના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતુ,…