Tag: Shree Sati Mataji Mandir Veda

કલોલ : વેડા ગામમા આવેલ ઐતિહાસિક સ્વયંભૂ શ્રી સતી માતાજી મંદિર ખાતે યોજાયો ૧૫મો ભવ્ય પાટોત્સવ ૨૦૨૪

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે વ્યાસ મહોલ્લામાં ઐતિહાસિક એવું શ્રી સ્વયંભૂ સતી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું…