આણંદ : વલાસણ ગામ ખાતે નવનિર્માણ પામેલ દિવ્ય શ્રી મેલડી માતાજી મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ
તાલુકા જીલ્લા આણંદના વલાસણ ગામ ખાતે સુપ્રસિદ્ધ શ્રી મેલડી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલુ છે, માતાજી અહીંયા વલાસણના કેરડાવાળી મેલડીના…