Tag: Shree Meldi Mataji Mandir Jasalpur

કડી : જાસલપુર ગામ મુકામે શ્રી મેલડી માતાજીના દિવ્ય સાનિધ્યમાં શ્રી રાજેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ આંબલીગામ વાળા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં નુતન…