ગાંધીનગર : અંબાપુર ગામ ખાતે શ્રી ડાહ્યાભાઈ ગોવિંદભાઇ પટેલનો સંકલ્પ પૂરો કરવા પરિવાર દ્વારા એમના સ્મરણાર્થે યોજેલ શ્રીમદ્દ દેવી પુરાણ કથાનો આજથી ભવ્ય પોથીયાત્રા સહિત શુભારંભ
તાલુકા જિલ્લા ગાંધીનગરના અંબાપુર ગામ ખાતે શ્રી ડાયાભાઈ ગોવિંદભાઈ પટેલ નો અધુરો સંકલ્પ પૂરો કરવા માટે તેમના પુત્રો તથા સમસ્ત…