વિરમગામ : કમીજલા ગામ ખાતે નવનિર્માણ પામેલ આઈ શ્રી મોગલ માતાજી તથા આઈ શ્રી સોનલ માતાજીના મંદિરનો દ્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે આજથી શુભારંભ
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમીજલા ગામ ખાતે કમીજલા વનથળ રોડ ઉપર કેશવપુરા પાટિયા ખાતે આઈ શ્રી મોગલ માતાજી તથા આઈ…