માણસા : વરસોડા સ્ટેટ ખાતે આવેલા જગભાબાપુના માઢમા યોજાયો શ્રી જોગણી માતાજીના નવીન મંદિરનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટ ગામ ખાતે જગભાના માઢમાં શ્રી જોગણી માતાજી નું સુંદર મંદિર આવેલું છે, જેનો જીરણોદ્ધાર…