અમદાવાદ : પાલડી વિસ્તારમા ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા યોજાયો ઠાકોર રત્ન એવોર્ડ, નારી વંદના તથા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ
આજરોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં ગુજરાત ઠાકોર (ક્ષત્રિયલ મંડળ દ્વારા ઠાકોર રત્ન એવોર્ડ તથા નારી વંદના અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ…