વિસનગર : કલોલ તાલુકાના ગોવિંદપુરા (વેડા) ગામ ના શ્રી આદ્યશક્તિ પગપાળા યાત્રા સંઘ દ્વારા યોજાયો ગોવિંદપુરા (વેડા) થી અંબાજી પદયાત્રા સંઘ
સમગ્ર દેશમાંથી જ્યારે પગપાળા સંઘો અંબાજી ખાતે પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વિસનગરના વાલમ ખાતે કલોલ તાલુકાના ગોવિંદપુરા (વેડા) ગામનો…