સમગ્ર દેશમાંથી જ્યારે પગપાળા સંઘો અંબાજી ખાતે પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વિસનગરના વાલમ ખાતે કલોલ તાલુકાના ગોવિંદપુરા (વેડા) ગામનો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ આવી પહોંચ્યો હતો, સંઘ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree AadhyaShakti padyatra Sangh Govindpura Veda Kalol arranged padyatra from Govindpura Veda to Ambaji