દસક્રોઈ : ચવલજ ગામ ખાતે જય બાબરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવપીર મંદિરના દિવ્ય સાનિધ્યમા 43 નવયુગલોના ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવલજ ગામ ખાતે જય બાબારી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામદેવપીર ભગવાનનું ખુબ જ સુંદર અને ભવ્ય…