જય શ્રી મોટણ ની મેલડી માતાજીના સાનિધ્યમાં ૧૦૧ કુંડીય અતિ વિષ્ણુ મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળજા બાપાનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૦
સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય ૧૦૧ કુંડીય અતિ વિષ્ણુ મહાયજ્ઞ. અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમા શ્રી મોટણ મેલડી…