નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના ૬૬મા જન્મદિવસ નિમીતે મહેસાણાના સ્નેહકુટિર વૃદ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવી
ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના ૬૬મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ, એજ…
