સુઆદેવી નેમીચંદજી સુરાના પરિવાર અમદાવાદ દ્રારા આયોજીત
તપસ્વીઓના પારણાનો કાર્યક્રમ

Shreemati Suadevi Nemichandji Surana Parivar Ahmedabad
Arranged Shahi Parnotsav of Sidhdhi Tap & Swamivatsalya 04.09.2019

અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઓસવલ ભવનમા એક જ પરિવારના ૪ સદસ્યો દ્રારા સિદ્ધિ તપના પારણાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા એક પરિવારના જ બે દિકરા તથા તેમની બે પત્નીઓ દ્રારા સૌથી કઠણ સિદ્ધિ તપ કરવામાં આવ્યુ હતુ, જેના પારણાનુ કાર્યક્રમ આજે યોજાયો હતો અને સાથે જ તે પરિવાર દ્રારા સ્વામી વાત્સલ્યનો પણ કાર્યક્રમ યોજાયો હતો.

જુઓ વિડિઓ

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *