શ્રી રામદેવપીર નીકલંક મંદીર ઘી કાંટા અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી રામદેવપીર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯
Shree Ramdevpir Niklank Mandir Gheekanta Ahmedabad
Arranged Shree Ramdevpir Navratri Mahotsav 2019
સમગ્ર દેશમા જ્યારે રામદેવપીરજીના નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યાં છે તયારે અમદાવાદના ઘીકાંટા વિસ્તારમા આવેલા શ્રી રામદેવ નીકલંક મંદીર દ્રારા ભવ્ય રામદેવપીર નવરાત્રી મહોત્સવ યોજાયી રહ્યો છે, મંદીરના મહંત શ્રી ધનસુખજી બાપુના જણાવ્યા અનુસાર દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્રારા ભવ્ય સંતવાણીના સૂરો રેલાવામા આવે છે જેમા આજરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી હેમંતભાઈ ચૌહાણ દ્રારા ભવ્ય ભજન રસ પીરસવામા આવ્યો હતો, જેમા અસંખ્ય જનમેદની ઉમટી પડી હતી.
મંદીર ખૂબ જ ભવ્ય અને રળિયામણું છે અને સમસ્ત મંદીર કાચ કલાકૃતિ દ્રારા બનાવવામા આવ્યુ છે, જેમા શ્રી રામદેવપીર મહારાજ બિરાજમાન છે.
મંદીર તથા મંદીર પરિસરના દર્શન કરવા માટે જુઓ આગળનો વિડિઓ.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.