Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
દસ્ક્રોઈ : કઠવાડા ગામ ખાતે શ્રી હવેલી પરગણા રાવળ સમાજ દ્વારા યોજાયો છઠ્ઠો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ 2024 - online gujarat news

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના કઠવાડા ગામ ખાતે શ્રી હવેલી પરગણા રાવળ યોગી સમાજના ભવ્યથી ભવ્ય છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 25 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઇ હતી, ત્યારબાદ સરકાર સમારંભ તથા ભોજન સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહિત સંતો મહંતોએ વિશેષ હાજર રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમિતિ માટે શ્રી રમણભાઈ રાવળ, શ્રી નટુભાઈ રાવળ તથા શ્રી રમેશભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Haveli Paragana Raval Yogi Samaj Arranged 6th Samuh Lagnotsav 05.03.2024


Shree Haveli Paragana Raval Yogi Samaj, 6th Samuh Lagnotsav, 05.03.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *