તાલુકા જિલ્લા ગાંધીનગરના અંબાપુર ગામમાં શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી થાય છે, એ જ રીતે અહીંયા આસો સુદ ચૌદ ચૌદસનો ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં પારંપરિક ગરબા મહોત્સવનું આશરે 400 વર્ષથી આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ક્ષત્રિય નવયુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારંપરિક ફૂલોના ગરબાનું આયોજન કરાયું હતું તથા માતાઓ બહેનો દ્વારા માથે ઘડુલિયા ગરબા લઈને ગરબે ગુમાવવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભરતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Kshatriya Navyuvak Mandal Ambapur Celebrated Traditional Garba Mahotsav of Aaso Sud Chaudash 27.10.2023


Kshatriya Navyuvak Mandal, Ambapur, Gandhinagar, Traditional, Garba Mahotsav, Aaso Sud Chaudash, 27.10.2023, Ambapur Na Garba, Chaudash Garba, Garba Chaudash,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed