અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ નજીક શ્રી આયર ના ગોગા મહારાજ નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને સિયોરના ગોગા મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીંયા શ્રી ગોગા મહારાજની સાથે શ્રી વહાણવટી સિકોતર માતાજી તથા શ્રી ખોડીયાર માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ મંદિર ખાતે હવન પૂજન તથા ભવ્ય રમેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સંતો મહંતો અને ભુવાજીશ્રીઓ પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગોગા મહારાજના ઉપાસક શ્રી મુકેશભાઈ દેસાઈ ભુવાજી દ્વારા આપવામાં આવી હતી તથા શ્રદ્ધાળુ તરીકેની માહિતી શ્રી રાજુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Aayar Na Goga Maharaj Greenwood Arranged Ramel Mahotsav 14.05.2023


Shree Aayar Na Goga Maharaj, Greenwood l, Vaishnodevi Circle, Ahmedabad, Ramel Mahotsav, 14.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *