શ્રી વડસરિયા ગણેશજી મંદીર વડસર તા. કલોલ જી.ગાંધીનગર આયોજીત સંકટ ચતુર્થી દર્શન ૧૯.૦૮.૨૦૧૯

Shree Vadsariya Ganesh Vadsar

Shree Vadsariya Ganesh Mandir Vadsar Ta Kalol Dist Gandhinagar Sankat Chaturthi Darshan 19.08.2019

 

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના વડસર ગામ મા શ્રી વડસરિયા ગણેશજીનુ પૌરાણિક મંદીર આવેલુ છે જયાં સ્વયં: ભુ બાળગણેશ રિધ્ધી સિદ્ધિ સહીત બિરાજમાન છે. મંદીરના શ્રી પરેશ પટેલના જણાવ્યા અનુસાર મંદીર આશરે ૧૨૦૦ વર્ષ પુરાણુ છે, જે એક જ એવુ મંદીર છે જયાં સૂંઢ વીનાના ગણેશજી બિરાજમાન છે. મંદીરનુ પરિસર ખૂબ જ વિશાળ છે, જયાં બીજ પણ ઘણાં મંદિરો આવેલા છે.

મંદીરમા સંકટ ચતુર્થીને દિવસે ઘણી ભીડ હોય છે અને મંદીર દ્રારા દરેક ભક્તો માટે સુંદર વ્યવસ્થાઓ કરવામા આવે છે.

મંદીર વિષેની સંપુર્ણ માહીતી માટે જુઓ આગળનો વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *