Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કલોલ : નારદીપુર ગામમાં યોજાયો શ્રી લંબે નારાયણ આશ્રમના શ્રી રાધાકૃષ્ણ મંદિરનો ભવ્ય સુવર્ણ જયંતી મહોત્સવ - online gujarat news

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે શ્રી લંબે નારાયણ આશ્રમ આવેલો છે, આશ્રમમાં ભવ્ય શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં શ્રી રાધાકૃષ્ણ ભગવાન ખૂબ જ દિવ્ય અને તે જોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 50 વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્યથી ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેના ભાગરૂપે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા હરિહર પંચ કુંઢીય મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગતે મહંત શ્રી વિવેકાનંદ સ્વામીજી તથા શ્રી ભાસ્કરાનંદ સ્વામીજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Radha Krishna Mandir Suvarna Jayanti Mahotsav 2023 Nardipur Kalol


Shree Radha Krishna Mandir, Suvarna Jayanti Mahotsav, 2023, Nardipur, Kalol, Gandhinagar, Shree Lambe Narayan Ashram Nardipur,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *