તાલુકા જિલ્લા મહેસાણાના ચંદુપુરા (મેઉ) ગામ ખાતે શ્રી ચામુંડા માતાજી, શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી સધી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે આજે યજ્ઞ પૂજન તથા દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પ્રવીણજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Chamunda Shree Khodiyar, Shree Sadhi Maa Pran Pratishtha Mahotsav Chandupura Meu Mehsana 18.10.2022


Shree Chamunda, Shree Khodiyar, Shree Sadhi Maa, Pran Pratishtha Mahotsav, Chandupura, Meu, Mehsana, 18.10.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *