ગુરુ વાલ્મિકી મંદીર સરસપુર, અમદાવાદ આયોજીત
૬૬મો વાલ્મિકી નગરયાત્રા મહોત્સવ
અમદાવાદના સરસપુર વિસ્તારમા ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ વાલ્મિકી મંદીર સરસપુર દ્રારા ભવ્ય ૬૬મો વાલ્મિકી નગરયાત્રા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ૫ થી ૭ હજાર જેટલા ગુરુ ભક્તો જોડાયા હતા.
નગરયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમા ફરીને નિજ મંદીર સરસપુર પાછી ફરી હતી.
અમદાવાદના મેયર શ્રી બીજલબેન પટેલ દ્રારા નગરયાત્રાનુ સ્વાગત કરાયુ હતુ.
સંપુર્ણ માહીતી માટે જુઓ વિડિઓ.
Guru Valmiki Mandir Saraspur Ahmedabad arranged 66th Valmiki NagarYatra Mahotsav 16.07.2019
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.