આઈ શ્રી ખોડિયાર ધામ
વાવોલ પુન્દ્રાસણ રોડ, વાવોલ, ગાંધીનગર.

ગાંધીનગર નજીકના વાવોલ ગામના પુન્દ્રાસણ રોડ પર આઇ શ્રી ખોડિયાર માતાજીનુ અતિ ભવ્ય મંદીર આવેલુ છે, જેની સ્થાપના પાંચ વર્ષ પહેલા કરવામા આવી હતી,
મંદીરના પીઠાધીશ શ્રી સોમાભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર મંદીર દ્રારા દરેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થાય છે.
દર વર્ષનો પાટોત્સવણી ઊજવણી વસંત પંચમી તથા ભવ્ય નવરાત્રીનુ આયોજન કરાય છે.
મંદીર દ્રારા સદાવ્રતનુ આયોજન કરાય છે જયાં દરેક ભાવિક ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે,
મંદીર દ્રારા સમૂહ લગન જેવા સામાજિક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામા આવે છે.
માતાજીના તથા મંદીર પરિસરના દર્શન કરવા નિહાળો વિડિઓ.

Aai Shree Khodiyar Dham Vavol Pundrasan Road Vavol Gandhinagar

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *